એક્ટ્રેસ મેઘા શુક્લાએ લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરી છે મેઘા Netflix ની ફિલ્મ Kathalમાં જોવા મળી હતી અભિનેત્રી મેઘા શુક્લાએ કોટન સાડીમાં તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે મેઘા શુક્લાની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થવા લાગી છે. અભિનેત્રી મેઘા શુક્લા પોતાની સુંદરતાથી લોકોને મોહિત કરે છે. અભિનેત્રી મેઘા શુક્લાએ સાડીમાં ફેન્સને પોતાની બોલ્ડ સ્ટાઈલ બતાવી છે. મેઘા શુક્લાની આ તસવીરો જોઈને લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે અભિનેત્રી મેઘા શુક્લાની સાદગીના લોકો દિવાના છે. મેઘાએ કોટન સાડી સાથે ડીપનેક બ્લાઉઝ પહેર્યું હતું. All Photo Credit: Instagram