ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ આકાંક્ષા શર્માએ ન્યૂ લૂકથી તરખાટ મચાવ્યો છે



હાલમાં જ આકાંક્ષાએ ખાસ પ્રકારની તસવીરો ઇન્સ્ટા પર શેર કરી છે



'કેસરી વીર' અભિનેત્રી આકાંક્ષાનો સિમ્પલ ક્યૂટ લૂક સામે આવ્યો છે



લૉન્ગ ગાઉન્ શરારા લૂકમાં આકાંક્ષાએ એકથી એક હટકે પૉઝ આપ્યા છે



ઓપન સિલ્કી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



આકાંક્ષાએ તાજેતરમાં જ કેસરી વીર ફિલ્મમાં જલવો બિખેર્યો છે



આકાંક્ષા આ ફિલ્મમાં સૂરજ પંચોલીની અપૉઝિટ અભિેનત્રી છે



આકાંક્ષાએ આ ઉપરાંત દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પણ એક્ટિંગ કરી છે



28 વર્ષી આકાંક્ષા અવાર નવાર પોતાના લેટેસ્ટ ફોટોશૂટથી ચર્ચામાં રહે છે



તમામ તસવીરો આકાંક્ષા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે