બૉલીવુડ સ્ટાર એક્ટ્રેસ કેતિકા શર્માના નવા લૂકના ફેન્સ દિવાના બન્યા છે આ વખતે દિવાળીના તહેવારમાં ટ્રેડિશનલ લૂકમાં કેતિકા શર્મા દેખાઇ છે હેવી જ્વેલરી સાથે સ્મૉકી મેકઅપ સાથે કેતિકાએ લૂકને કેરી કર્યો છે કેતિકા શર્મા બૉલીવુડ અને સાઉથની ફિલ્મોની જાણીતી એક્ટ્રેસ છે કેતિકા શર્મા હંમેશા પોતાની બૉલ્ડ એન્ડ બિન્દાસ ઇમેજ માટે જાણીતી છે 28 વર્ષીય કેતિકા શર્મા શર્માનો જન્મ દિલ્હીમાં થયો હતો કેતિકા શર્માને ફેન્સ બૉલ્ડ એન્ડ બ્યૂટીફૂલ રૉમેન્ટિક સ્ટાર કહે છે કેતિકા શર્માએ રૉમેન્ટિક સ્ટાર, બ્રૉ, લક્ષ્ય જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે કેતિકા શાહરૂખની ફિલ્મ 'દિલ તો પાગલ હૈં'થી ખુબ ઇન્સ્પાયર થઇ હતી તમામ તસવીરો કેતિકા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે