બોલિવૂડ એક્ટ્રેસ અને સિંગર ધ્વની ભાનુશાળીએ શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે



ધ્વની ભાનુશાળી બોલ્ડ આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યુ છે



આ ફોટોશૂટની તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે



તેણે નાની ઉંમરમાં 'બેબી ગર્લ' બનીને ખળભળાટ મચાવ્યો છે.



તેના પિતા વિનોદ ભાનુશાલીનો ગુલશન કુમારની મ્યુઝિક કંપની ટી-સિરીઝ સાથે જૂનો સંબંધ છે.



તેઓ T-Seriesના ગ્લોબલ માર્કેટિંગ અને મીડિયા પબ્લિશિંગના પ્રમુખ છે



ધ્વનીને 19 વર્ષની ઉંમરે ફિલ્મ 'બદ્રીનાથ કી દુલ્હનિયા'થી અવાજ આપવાની પહેલી તક મળી.



તેને ફિલ્મ 'સત્યમેવ જયતે'ના ગીત 'દિલબર'થી ઓળખ મળી હતી.



વર્ષ 2019માં આવેલી ધ્વનીની 'વાસ્તે'એ યુટ્યુબની દુનિયામાં એવી ધૂમ મચાવી હતી



All Photo Credit: Instagram