ખૂબસૂરત બોલિવૂડ હસીનાનું બ્યુટી સિક્રેટ જાણો આ નાસ્તો સેલેબ્સને ફાઇન એન્ડ ફિટ રાખે છે સેલેબ્સ સવારની શરૂઆત ડિટોક્સ ડ્રિન્કથી કરે છે આ દેશી નાસ્તો સેલેબ્સને ફાઇન એન્ડ ફિટ રાખે છે મલાઇકા નાસ્તામાં પૌવા ખાઇ છે કરીના નાસ્તામાં લાઇટ સાઉથ ઇન્ડિયન ફૂડ લે છે પ્રિયંકા ચોપડા નાસ્તામાં વ્હાઇટ એગ ખાઇ છે કેટરીના કૈફ સવારની શરૂઆત 4 ગ્લાસ પાણીથી કરે છે નાસ્તામાં કેટરીના દલિયા -એગ ખાવાનું કરે છે પસંદ