ટાઈગર શ્રોફની બહેન ક્રિષ્ના શ્રોફ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે

તે અવારનવાર તેના ફોટા પોસ્ટ કરતી રહે છે

ક્રિષ્ના શ્રોફે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરી છે

જેમાં તે ખૂબ જ ગોર્જિયસ લાગી રહી છે

તેણે ચણીયા ચોલી પહેરી છે

ખુલ્લા વાળમાં ક્રિષ્ના શ્રોફ ગોર્જિયસ લાગી રહી છે

તેની તસવીરો ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

તેના કિલર લુકે ચાહકોને દિવાના બનાવી દીધા છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે ક્રિષ્ના

(All Photo Instagram)