કૃતિ શેટ્ટી સાઉથની જાણીતી સુંદર અભિનેત્રીઓમાંની એક છે

તે પોતાના અભિનયની સાથે સાથે તેના લુકને કારણે પણ ચર્ચામાં રહે છે

કૃતિ શેટ્ટી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

તે ફેન્સ સાથે જોડાવાનો કોઈ મોકો છોડતી નથી

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરમાં અભિનેત્રી ગ્લેમરસ લાગી રહી છે

ફેન્સને અભિનેત્રીનો લુક ખુબ પસંદ આવી રહ્યો છે

ફેન્સ આ તસવીરો પર ખુબ કોમેન્ટ કરી રહ્યા છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી

 (All Photo Instagram)