કૃતિ સેનન તેની ઘણી હિટ ફિલ્મો માટે જાણીતી છે હાલમાં ક્રિતી સેનનની ‘ક્રૂ’ આ ફિલ્મ રિલીઝ થઈ છે સેનને સાઉથની પણ અનેક ફિલ્મોમાં કામ કર્યું છે તાજેતરમાં અભિનેત્રીની કેટલીક તસવીરો સામે આવી છે ક્રિતી સેનન ડેનિમ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે તેણે 2014માં ‘હીરોપંતી’થી પોતાનું બૉલીવૂડ ડેબ્યૂ કર્યું હતું ફિલ્મ ‘મીમી’ માટે ક્રિતીને નેશનલ એવોર્ડ મળ્યો હતો અભિનેત્રી તેની ડ્રેસિંગ સેન્સને લઇને પણ ચર્ચામાં રહે છે ક્રિતી સેનન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે (All Photo Instagram)