બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ સેનન પોતાની ફિલ્મ 'કોકટેલ-2'ને લઈને ચર્ચામાં છે

તે આ ફિલ્મમાં એક્ટર શાહિદ કપૂર સાથે બીજી વાર પડદા પર જોવા મળશે

જોકે, ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં જ અભિનેત્રીએ તેના ફોટોશૂટની તસવીરો પોસ્ટ કરી છે

કૃતિ સેનને તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના કેટલાક લેટેસ્ટ ફોટા શેર કર્યા છે જેમાં તે ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી છે.

અભિનેત્રીએ મલ્ટી-કલર પ્રિન્ટેડ કટઆઉટ બીચવેર પહેર્યું છે.

આ અદભૂત કટઆઉટ ડ્રેસમાં અભિનેત્રી અદભુત લાગે છે.

Published by: gujarati.abplive.com

આ ફોટામાં કૃતિ સેનન ફિગર ફ્લોન્ટ કરી રહી છે. કૃતિ સેનન ટૂંક સમયમાં રોમેન્ટિક-કોમેડી ડ્રામા કોકટેલ 2 માં જોવા મળશે.

આ ફિલ્મમાં કૃતિ સેનન એલી ની ભૂમિકા ભજવી રહી છે અને ફરી એકવાર શાહિદ કપૂર સાથે રોમાન્સ કરતી જોવા મળશે.

આ બંને ઉપરાંત રશ્મિકા મંદાન્ના પણ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. કોકટેલ 2 19 જૂન, 2026 ના રોજ થિયેટરમાં રીલિઝ થઈ રહી છે

Published by: gujarati.abplive.com

All Photo Credit: Instagram