ભોજપુરી અભિનેત્રી રાની ચેટર્જી તેની ફિટનેસ માટે જાણીતી છે

એક્ટ્રેસ રોજ જિમ લૂકની તસવીરો શેર કરે છે

ભોજપુરી અભિનેત્રી રાની ચેટર્જીએ નવા જિમ લૂકની ઝલક બતાવી

ફેન્સ અભિનેત્રી રાની ચેટર્જીના આ લૂક પર ફિદા થયા

કેમેરાની સામે અભિનેત્રીએ શાનદાર પોઝ આપ્યા છે

રાની જિમ લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે

રાની ચેટર્જી તેની ફિટનેસને લઈ ચર્ચામાં રહે છે

રાની ચેટર્જી જાણીતી ભોજપૂરી એક્ટ્રેસ છે

ફેન્સ તેને જિમ લૂકને પસંદ કરે છે

(તમામ તસવીરો રાની ચેટર્જી -ઈન્સ્ટાગ્રામ)