ક્રિસ્ટલ ડિસોઝા એક લોકપ્રિય ટીવી અભિનેત્રી છે, જે તેના પર્સનલ લાઇફના કારણે ચર્ચામાં રહે છે



ક્રિસ્ટલ ડિસોઝા આ દિવસોમાં દુબઈમાં વેકેશન માણી રહી છે.



તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે.



આ તસવીરોમાં ક્રિસ્ટલ બ્લૂ બિકીની પહેરેલી જોવા મળે છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગે છે.



ક્રિસ્ટલ 'બુર્જ ખલીફા' ની સામેના પૂલમાં બિકીની પહેરીને એક પછી એક ગ્લેમરસ પોઝ આપતી જોવા મળે છે.



ક્રિસ્ટલે બિકીની ઉપર બ્લેક શર્ટ પહેર્યો હતો. અભિનેત્રી પોતાની સ્ટાઇલથી લોકોને દિવાના બનાવી રહી છે.



ક્રિસ્ટલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 7.6 મિલિયન ફોલોઅર્સ છે



રિપોર્ટ અનુસાર, અભિનેત્રી ઉદ્યોગપતિ ગુલામ ગૌર દીવાનીને ડેટ કરી રહી છે.



તે Laughter Chefs – Unlimited Entertainmentમાં જોવા મળી હતી.



All Photo Credit: Instagram