અભિનેત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે

આ તસવીરોમાં અભિનેત્રી રેડ બિકીનીમાં જોવા મળી રહી છે

હાલમાં અભિનેત્રી થાઈલેન્ડમાં વેકેશન માણી રહી છે

આ દરમિયામ લોપાએ કેમેરા સામે બોલ્ડ પોઝ આપ્યા છે

ભૂતપૂર્વ બિગ બોસ સ્પર્ધક લોપામુદ્રા રાઉત સોશિયલ મીડિયા સેન્સેશન છે

ઈન્સ્ટાગ્રામ પર અભિનેત્રીને 1 મિલિયનથી પણ વધુ ફોલોઅર્સ છે

અભિનેત્રીને ફરવાનો ખુબ શોખ છે

તે અવાર નવાર તેના વેકેશનની તસવીરો શેર કરતી રહે છે

લોપામુદ્રાની બિકીની તસવીરો ખુબ વાયરલ થાય છે

(All Photo Instagram)