હાર્દિક પંડ્યાનું નામ અભિનેત્રી અને ફિટનેસ મોડેલ માહિકા શર્મા સાથે જોડાયું છે

Published by: gujarati.abplive.com

માહિકા શર્મા 24 વર્ષીય અભિનેત્રી અને મોડેલ છે

Published by: gujarati.abplive.com

તે પોતાને ફેશન અને ફિટનેસ કન્ટેન્ટ ક્રિએટર તરીકે વર્ણવે છે

Published by: gujarati.abplive.com

દિલ્હીની નેવી ચિલ્ડ્રન સ્કૂલમાં પ્રારંભિક શિક્ષણ

Published by: gujarati.abplive.com

માહિકાએ અર્થશાસ્ત્ર અને ફાઇનાન્સમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો

Published by: gujarati.abplive.com

માહિકાએ ઘણી કંપનીઓમાં ઇન્ટર્ન તરીકે પણ કામ કર્યું

Published by: gujarati.abplive.com

આ સમય દરમિયાન મોડેલિંગ તરફ વળી

Published by: gujarati.abplive.com

માહિકા રેપર રાગાના મ્યુઝિક વિડીયોમાં જોવા મળી

Published by: gujarati.abplive.com

ફિલ્મ ઈનટુ ધ ડસ્ક માં પણ કામ કર્યું

Published by: gujarati.abplive.com

(તમામ તસવીરો mahiekasharma-ઈન્સ્ટાગ્રામ)

Published by: gujarati.abplive.com