બૉલીવુડ ક્વિન ગર્લ મલાઇકા અરોડાએ ન્યૂ લૂકથી ફેન્સના હોશ ઉડાવ્યા છે



લૉન્ગ ડ્રેસમાં 50 વર્ષે પણ એકદમ હૉટ ગર્લ લાગી રહી છે મલાઇકા



કેમેરા સામે મલાઇકાએ એકથી એક ચઢિયાતા પૉઝ આપીને લાઇમલાઇટ ચોરી લીધી છે



ઓપન લૉન્ગ હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



મલાઈકા અરોડા તેની ફિટનેસને લઈ બોલીવૂડમાં જાણીતી છે



મલાઈકા અરોડા પરફેક્ટ ફિગર માટે જિમ અને યોગા કરે છે



બોલિવૂડની બોલ્ડ અભિનેત્રી મલાઈકા છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા સેન્સેશન બની છે



બોલીવુડ એક્ટ્રેસ મલાઈકા અરોડા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે



બોલીવૂડ અભિનેત્રી મલાઈકા તેના બોલ્ડ અને કાતિલ લૂકને લઈ હંમેશા ચર્ચામાં રહે છે



તમામ તસવીરો મલાઇકા અરોડાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે