સોનલ ચૌહાણે નવુ ફોટોશૂટ કરાવ્યું છે



સિલ્કના ગાઉનમાં અભિનેત્રીએ આ ફોટોશૂટ કરાવ્યું છે



એક્ટ્રેસ નવા લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે



ફેન્સ પણ તેના લૂકને લાઈક કરી રહ્યા છે



જન્નત ગર્લ તરીકે સોનલ ચૌહાણ ફેમસ છે



જન્નત ફિલ્મમાં ઈમરાશ હાશ્મી સાથે જોવા મળી હતી સોનલ ચૌહાણ



સોનલ બોલીવૂડની જાણીતી એક્ટ્રેસ છે



સોનલ ચૌહાણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે



સોનલ ચૌહાણ તેના ગ્લેમરસ લૂકને લઈ ચર્ચામાં રહે છે



(તમામ તસવીરો સોનલ ચૌહાણ-ઈન્સ્ટાગ્રામ)