આઇટમ સોન્ગ ગર્લ મલાઇકા અરોડાએ ન્યૂ લૂકમાં ધમાલ મચાવી છે 51 વર્ષની મલાઇકાએ શૉર્ટ્સ કિલર અવતારમાં જોવા મળી છે ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે પ્રિન્ટેડ શૉર્ટ્સ ડ્રેસમાં મલાઇકાએ પૈપરાજીને એકથી એક શાનદાર પૉઝ આપ્યા છે 51 વર્ષની મલાઈકાને જેણે પણ જોયો તે તેના પરથી નજર હટાવી શક્યો નહીં મલાઈકા અરોડા તેની ફિટનેસની સાથે સાથે તેની ફેશન સેન્સ માટે પણ જાણીતી છે મલાઈકાએ ઈન્સ્ટાગ્રામ પર ગ્લેમરસ લુકમાં પોતાની તસવીરો શેર કરી છે મલાઈકા અરોરા અહીં તેના ચાહકો સાથે તેના અપડેટ્સ શેર કરતી રહે છે મલાઈકા અરોરાએ ખૂબ જ ગ્લેમરસ સ્ટાઈલમાં ફોટો ક્લિક કરાવ્યા છે તમામ તસવીરો મલાઇકા અરોડાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે