મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે



મલાઈકા અરોરા અહીં તેના ચાહકો સાથે તેના અપડેટ્સ શેર કરતી રહે છે



મલાઈકા અરોરાએ થાઈ હાઈ સ્લિટ ગાઉનમાં પોઝ આપ્યા



તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ



ફેન્સને મલાઈકા અરોરાની તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે.



મલાઈકા અરોરા પોતાની ફેશન સ્ટાઈલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે.



આ તસવીરોમાં મલાઈકા ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.



મલાઈકા અરોરાએ કેમેરા સામે એકથી એક ચડિયાતા પોઝ આપ્યા છે.



મલાઈકાના આ ફોટા પર ચાહકોએ લાઈક્સ અને કોમેન્ટનો વરસાદ કર્યો છે



(All Photo Instagram)