મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે


તે ગ્લેમરસ ફોટો શેર કરીને પોતાના ફેન્સનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે


હાલમાં અભિનેત્રી એરોપોર્ટ પર સ્પોટ થઈ હતી


અહીં અભિનેત્રી સિમ્પલ લુકમાં જોવા મળી હતી


ફેન્સને અભિનેત્રી તસવીરો ખુબ પસંદ આવી રહી છે


મલાઈકા તેની ફિટનેસ માટે જાણીતી છે


આ ઉપરાંત તેના લુકને કારણે પણ ચર્ચામાં રહે છે


મલાઈકાનો દરેક અંદાજ તેના ફેન્સને પસંદ આવે છે


 મલાઈકા અરોરા અવારનવાર પોતાના ફોટા શેર કરતી રહે છે.


(All Photo Instagram)