માલવિકાએ રેડ સાડીમાં કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ માલવિકા મોહનન નવા લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે એક્ટ્રેસનો ગ્લેમરસ અંદાજ વાયરલ થયો છે રેડ સાડીમાં ખૂબ જ શાનદાર ફોટોશૂટ કરાવ્યું નવા લૂકમાં માલવિકા ખૂબ જ સુંદર લાગી રહી છે અલગ-અલગ અંદાજમાં આપ્યા શાનદાર પોઝ માલવિકા મોહનન સાઉથની જાણીતી અભિનેત્રી છે રેડ સાડી લૂકે ચાહકોને દિવાના બનાવ્યા છે (તમામ તસવીરો માલવિકા-ઈન્સ્ટાગ્રામ)