સાડીમાં મનિષા રાનીએ આપ્યા કાતિલ પોઝ બિગબોસ ઓટીટીના કારણે મનિષા જાણીતી બની મનિષા રાની ગ્લેમરસ તસવીરો શેર કરી ચર્ચામાં રહે છે મનિષાનો ગ્લેમરસ સાડી લૂક વાયરલ થયો છે ચાહકો પણ તેના નવા અંદાજને પસંદ કરી રહ્યા છે અભિનેત્રીએ ગ્લેમરસ પોઝ આપ્યા છે સાડી લૂક જોઈ ચાહકો દિવાના બન્યા છે ગ્લેમરસ અંદાજમાં પોઝ આપતી જોવા મળી (તમામ તસવીરો મનિષા રાની-ઈન્સ્ટાગ્રામ)