માનુષી છિલ્લર મિસ વર્લ્ડ 2017 સ્પર્ધાની વિજેતા છે



માનુષીએ ફિલ્મ પૃથ્વીરાજથી પોતાના અભિનય કરિયરની શરૂઆત કરી હતી



આ ફિલ્મમાં તેની એક્ટિંગને પસંદ કરવામાં આવી હતી



પરંતુ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ ન કરી શકી



માનુષી સમયની સાથે બોલ્ડ બની રહી છે



તેના ફોલોઅર્સની યાદી પણ ઘણી વધી ગઈ છે



સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે



ચાહકોને લગભગ દરરોજ તેનો બોલ્ડ લુક જોવા મળે છે



હવે ફરી માનુષીએ કિલર લુક બતાવ્યો છે



(All Photo Instagram)