માનુષી છિલ્લર મિસ વર્લ્ડ 2017 સ્પર્ધાની વિજેતા છે

મિસ વર્લ્ડનો તાજ પહેરનાર તે ભારતની 6ઠ્ઠી પ્રતિનિધિ છે

છિલ્લરે પૃથ્વીરાજ ફિલ્મ સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.

છિલ્લરનો જન્મ 14 મે 1997ના રોજ હરિયાણામાં થયો હતો

છિલ્લરે તેમનું શિક્ષણ સેન્ટ થોમસ સ્કૂલ,નવી દિલ્હીમાંથી મેળવ્યું હતું

માનુષી ધોરણ 12માં CBSE ટોપર હતી

માનુષી સમયની સાથે બોલ્ડ બની રહી છે

માનુષી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

ચાહકોને લગભગ દરરોજ તેનો બોલ્ડ લુક જોવા મળે છે

(All Photo Instagram)