રામાનંદ સાગરની પૌત્રી સાક્ષી ચોપરાની તસવીરો સામે આવી છે આ તસવીરોમાં સાક્ષી ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી સાક્ષીને ઘણીવાર ટ્રોલ પણ કરવામાં આવે છે સાક્ષી અવારનવાર બોલ્ડ ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે સાક્ષી બિકીનીમાં હોટ પોઝ આપતી રહે છે ફેન્સને સાક્ષીનો દરેક અંદાજ ખુબ પસંદ આવે છે સાક્ષી ચોપરાના ઈન્સ્ટા પર 771K ફોલોઅર્સ છે સાક્ષીનું ઈન્સ્ટા એકાઉન્ટ બોલ્ડ તસવીરોથી ભર્યું પડ્યું છે સાક્ષી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે (All Photo Instagram)