અભિનેત્રી માનુષી છિલ્લર ફિલ્મોની સાથે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.



માનુષી છિલ્લર પૂર્વ મિસ વર્લ્ડ છે.



તેણે ફરી એકવાર બોલ્ડ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે



માનુષીએ ફ્લોરલ ઑફ શોલ્ડર ડ્રેસ પહેર્યો છે.



બાલ્કનીમાં ઉભા રહીને તે પોઝ આપી રહી છે.



એક્ટ્રેસની માદક આંખો જોઈને યૂઝર્સ તેના વખાણ કરી રહ્યા છે.



માનુષી હાલમાં જ રિલીઝ થયેલી એક્શન ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'માં જોવા મળી છે.



આ ફિલ્મમાં તેની સાથે અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ છે.



માનુષી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે



All Photo Credit: Instagram