પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર પોતાની સુંદરતા માટે જાણીતી છે.



એક્ટ્રેસની દરેક સ્ટાઇલ ફેન્સને ખૂબ જ પસંદ આવે છે.



ફરી એકવાર માનુષીએ તેના ચાહકોને દિવાના બનાવી દીધા છે.



માનુષી છિલ્લર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ કાર્યક્રમમાં પહોંચી હતી



આ ઇવેન્ટમાં માનુષી ખૂબ જ સુંદર દેખાતી હતી



જેની તસવીરો હવે અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.



માનુષી છિલ્લરે તેના ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરો પોસ્ટ કરી છે.



આ તસવીરોમાં અભિનેત્રી અદભૂત સ્ટાઈલ બતાવતી જોવા મળી રહી છે.



માનુષી પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.



All Photo Credit: Instagram