મરાઠી એક્ટ્રેસ રૂચિરા જાધવે લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે

રૂચિરાએ સાડીમાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે.

ફોટોશૂટમાં રૂચિરાનો ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે.

રૂચિરા ટીવી સીરિયલ Majhya Navaryachi Bayko માટે જાણીતી છે.

તેણે 2018માં ફિલ્મ Sobatથી કરિયરની શરૂઆત કરી હતી

તે સિવાય તેણીએ 2016માં Tuzya Vachun Karmenaથી ટીવી કરિયરની શરૂઆત કરી હતી

તેણી બિગ બોસ મરાઠી-4માં પણ જોવા મળી હતી

મરાઠી એક્ટ્રેસ રૂચિરાનો જન્મ મુંબઈમાં થયો હતો.

તેણે K. J. Somaiya Collegeમાંથી ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવી છે.

All Photo Credit: Instagram