બોલિવૂડ કપલ શિબાની દાંડેકર અને ફરહાન અખ્તર વેકેશન એન્જોય કરી રહ્યા છે

શિબાનીએ પોતાના વેકેશનની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી

આ વેકેશન ફોટામાં આ કપલ બીચ પર સાથે ક્વોલિટી ટાઇમ વિતાવતા જોવા મળે છે.

શિબાનીએ એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેઓ બીચ પર જોગિંગ અને ડાન્સ કરી રહ્યા છે.

શિબાનીએ બિકીનીમાં તસવીરો પોસ્ટ કરી હતી

શિબાની પોલ્કા ડોટ બિકીનીમાં સુંદર દેખાતી હતી.

એક ફોટામાં ફરહાન શિબાનીના ગાલ પર કિસ કરતો જોવા મળ્યો હતો.

શિબાની હાલમાં ફિલ્મોથી દૂર છે

ફરહાન 120 bahadur ફિલ્મમાં જોવા મળશે

All Photo Credit: Instagram