મેઘા પોતાની બોલ્ડ અને ગ્લેમરસ સ્ટાઈલ માટે જાણીતી છે

Published by: gujarati.abplive.com

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે

Published by: gujarati.abplive.com

તે અવારનવાર તેની કિલર તસવીરો શેર કરીને ચાહકોને દિવાના બનાવે છે

Published by: gujarati.abplive.com

હાલમાં જ, મેઘા શુક્લાએ બોલ્ડ  પોઝ આપતી તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે

Published by: gujarati.abplive.com

જેણે ઇન્ટરનેટ પર હલચલ મચાવી દીધી છે

Published by: gujarati.abplive.com

આ તસવીરોમાં તેનો બોલ્ડ અને હોટ અંદાજ જોઈને ચાહકો ચોંકી ગયા છે

Published by: gujarati.abplive.com

આ લેટેસ્ટ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર આવતાની સાથે જ ઝડપથી વાયરલ થઈ ગઈ છે.

Published by: gujarati.abplive.com

ચાહકોનું માનવું છે કે આ તસવીરોમાં મેઘાએ બોલ્ડનેસની તમામ હદો વટાવી દીધી છે

Published by: gujarati.abplive.com

મેઘા શુક્લા માત્ર એક અભિનેત્રી નથી, પણ એક ટ્રેન્ડસેટર બની ગઈ છે.

Published by: gujarati.abplive.com

(All Photo Instagram)

Published by: gujarati.abplive.com