ગ્રીન ઓફ શોલ્ડર ડ્રેસમાં કૃતિનો બોલ્ડ અંદાજ કૃતિ સેનન નવા લૂકમાં ખૂબ જ સુંદર લાગી અભિનેત્રીએ કેમેરાની સામે આપ્યા પોઝ મિસ વર્લ્ડ 2024માં પહોંચી હતી કૃતિ ઓફ સોલ્ડર ડ્રેસમાં હોટ લાગી કૃતિ સેનન ચાહકો પણ કૃતિના નવા લૂક પર ફિદા થયા કૃતિએ નવી તસવીરોમાં હોટ ફિગર ફ્લોન્ટ કર્યું હતું ચાહકો પણ તેના લૂકને પસંદ કરી રહ્યા છે કૃતિની આ તસવીરો વાયરલ થઈ રહી છે