અભિનેતા ટાઇગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફ પોતાની લવ લાઇફને લઇને ખૂબ ચર્ચામાં છે



આ વખતે મૉડલ ક્રિષ્ણા શ્રોફના બૉલ્ડ ફિગર પર ફેન્સ ક્રેઝી થયા છે



ઓપન લૉન્ગ હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



પાતળી કમર અને ક્લીવેજ જોઇને ફેન્સ પાણી પાણી થઇ રહ્યાં છે



કૃષ્ણા પોતાના રોમેન્ટિક ફોટાને લઇને લોકોનું ધ્યાન ખેંચી રહી છે



ક્રિષ્ણા સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ એક્ટથી ચાહકોના દિલને ઘાયલ કરે છે



કૃષ્ણાનું ઈન્સ્ટાગ્રામ તેના બોલ્ડ તસવીરો અને વીડિયોથી ભરેલું છે



આ વખતે પણ તેણે પોતાની કિલર સ્ટાઈલથી બધાને દિવાના બનાવી દીધા છે



કૃષ્ણાની સેક્સી તસવીરો વાયરલ થતાં લોકો સોશિયલ મીડિયા પર જાતજાતની કોમેન્ટ કરી રહ્યાં છે



તમામ તસવીરો ક્રિષ્ણા શ્રોફના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામા આવી છે