મોનાલીસાને આજે ઈન્ડસ્ટ્રીમાં અન્ય કોઈ ઓળખની જરૂર નથી

મોનાલીસાએ ઘણી હિટ ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે

Published by: gujarati.abplive.com

ભોજપુરી અભિનેત્રી મોનાલીસાનું નામ ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાં લેવામાં આવે

મોનાલિસાના તેના અભિનય અને સુંદરતાના લાખો ચાહકો છે

મોનાલીસાના સોશિયલ મીડિયા પર 50 લાખથી વધુ ફોલોઅર્સ છે

તેણીએ સેંકડો ભોજપુરી ફિલ્મો તેમજ હિન્દી, બંગાળી, ઉડિયા, તમિલ, કન્નડ અને તેલુગુ ફિલ્મોમાં અભિનય કર્યો છે

મોનાલિસા કેમેરા સામે આવે છે ત્યારે તેની સુંદરતા ઘણી વાર ચર્ચામાં આવે છે

મોનાલિસાના ડાન્સથી લઈને તેની સ્ટાઈલ સુધી દરેક ક્ષણમાં ફેન્સ દિવાના બની જાય છે.

મોનાલિસા પોતાની લેટેસ્ટ તસવીરોથી સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે

(All Photo Instagram)