મોનાલિસાએ પોતાની બોલ્ડ અદાથી લાખો ચાહકોનું દિલ જીત્યું છે

Published by: gujarati.abplive.com

ભોજપુરી સિવાય મોનાલિસાએ હિન્દી, બંગાળી, તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે

Published by: gujarati.abplive.com

સોશિયલ મીડિયા પર મોનાલિસા ખૂબ જ એક્ટિવ છે

Published by: gujarati.abplive.com

તે પોતાના ગ્લેમરસ લુક માટે ચર્ચામાં રહે છે

Published by: gujarati.abplive.com

તાજેતરમાં અભિનેત્રીએ કેટલાક ફોટા શેર કર્યા છે

Published by: gujarati.abplive.com

આ તસવીરમાં મોનાલિસા જીમ લુકમાં જોવા મળી રહી છે

Published by: gujarati.abplive.com

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે મોનાલિસા

Published by: gujarati.abplive.com

મોનાલિસા પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરી રહી છે

Published by: gujarati.abplive.com

ફેન્સ આ તસવીરો પર ખુબ કોમેન્ટ કરી રહ્યા છે

Published by: gujarati.abplive.com

(All Photo Instagram)

Published by: gujarati.abplive.com