હુમા કુરેશી તેના વિવિધ લુકથી દર્શકોમાં ખૂબ જ ચર્ચા જગાવી રહી છે

Published by: gujarati.abplive.com

હવે ફરી એકવાર તેનું નવું ફોટોશૂટ વાયરલ થઈ રહ્યું છે.

Published by: gujarati.abplive.com

હુમા તેની ફિલ્મો ઉપરાંત તેના લુક માટે પણ ચર્ચામાં છે

Published by: gujarati.abplive.com

હુમા સોશિયલ મીડિયા દ્વારા પણ તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે

Published by: gujarati.abplive.com

તેનો કોઈપણ ફોટો કે વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ જાય છે.

Published by: gujarati.abplive.com

હવે લેટેસ્ટ ફોટોશૂટમાં અભિનેત્રીનો ગ્લેમરસ લુક કેમેરામાં કેદ થયો છે.

Published by: gujarati.abplive.com

આ તસવીરોમાં તે ઓલ બ્લેક લુકમાં આકર્ષક લાગી રહી છે.

Published by: gujarati.abplive.com

હુમાની આ તસવીરો આગની જેમ વાયરલ થઈ રહી છે

Published by: gujarati.abplive.com

ફેન્સને અભિનેત્રીનો દરેક લુક પસંદ આવે છે

Published by: gujarati.abplive.com

(All Photo Instagram)

Published by: gujarati.abplive.com