મોનાલિસાનું નામ ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાં આવે છે



મોનાલીસાની તેના અભિનય અને સુંદરતાના લાખો દિવાના છે



મોનાલીસાએ ઘણી હિટ ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે



મોનાલીસાને આજે ઈન્ડસ્ટ્રીમાં અન્ય કોઈ ઓળખની જરૂર નથી



મોનાલીસાના સોશિયલ મીડિયા પર 50 લાખથી વધુ ફોલોઅર્સ છે



મોનાલીસાનું સાચું નામ અંતરા બિસ્વાસ છે



તે બિગ બોસ 2016માં સ્પર્ધક તરીકે જોવા મળી હતી



તેણે કેટલાક ટેલિવિઝન શો પણ કર્યા છે. તેણે 2017માં વિક્રાંત સિંહ રાજપૂત સાથે લગ્ન કર્યા હતા



ઈન્સ્ટાગ્રામ પર તેનો આ હોટ ફોટા જોરદાર વાઈરલ થઈ રહ્યા છે



(All Photo Instagram)