મોનાલિસા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે

તેના ફેન્સ માટે ફોટો પોસ્ટ કરતી રહે છે

મોનાલિસાને ભોજપુરીની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે

માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં તેના કરોડો ચાહકો છે.

મોનાલિસાનો કોઈ પણ ફોટો કે વીડિયો પોસ્ટ થતાં જ ઈન્ટરનેટ ધૂમ મચાવી દે છે

મોનાલિસાએ બિગ બોસ અને દયાન જેવા ટેલિવિઝન શોમાં કામ કર્યું છે.

સાથે ભોજપુરી સિનેમામાં ઘણા મોટા સ્ટાર્સ સાથે અભિનેત્રીએ કામ કર્યું છે.

તાજેતરમાં મોનાલિસાએ તસવીરો શેર કરી છે

આ તસવીરોમાં તેનો લુક ખૂબ જ ક્યૂટ લાગી રહ્યો હતો

(All Photo Instagram)