'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ મુનમુન દત્તા પોતાના ગ્લેમરસ લુક માટે જાણીતી છે

હાલમાં જ મુનમુન દત્તાએ ટ્રેડિશનલ આઉટફિટમાં પોતાની ખૂબસૂરત તસવીરો શેર કરી છે

આ તસવીરોમાં મુનમુન મલ્ટીકલરની પ્રિન્ટેડ ચણિયાચોળી પહેરીને પોઝ આપતી જોવા મળે છે

તેના એથનિક આઉટફિટ પર હેવી અને સુંદર વર્ક કરવામાં આવ્યું છે

હાથમાં પરંપરાગત હાથફૂલ અને વોચ પહેરીને તેણે પોતાના દેશી લુકને આકર્ષક બનાવ્યો છે

ગ્લોઈંગ મેકઅપ અને પિંક લિપસ્ટિકમાં તે અત્યંત સુંદર લાગી રહી છે.

ફેન્સ તેની આ ટ્રેડિશનલ તસવીરો પર લાઈક્સ અને કમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે

તારક મહેતા ફેમ મુનમુન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

મુનમુન મોડેલિંગથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

(All Photo Instagram)