મોનાલિસાએ પોતાની બોલ્ડ અદાથી લાખો ચાહકોનું દિલ જીત્યું છે.

Published by: gujarati.abplive.com

તેમણે અત્યાર સુધીમાં મોનાલિસાએ સેંકડો ફિલ્મમાં કામ કર્યું છે

Published by: gujarati.abplive.com

મોનાલિસા ફિલ્મો કરતા પોતાના લુકને કારણે વધુ ચર્ચામાં રહે છે

Published by: gujarati.abplive.com

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસીવરો શેર કરી છે

Published by: gujarati.abplive.com

આ તસવીરોમાં તેનો કિલર અવતાર જોવા મળી રહ્યો છે

Published by: gujarati.abplive.com

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે મોનાલિસા

Published by: gujarati.abplive.com

ફેન્સને અભિનેત્રીનો લુક ખુબ પસંદ આવી રહ્યો છે

Published by: gujarati.abplive.com

ફેન્સ આ તસવીર પર ખુબ કોમેન્ટ કરી રહ્યા છે

Published by: gujarati.abplive.com

ફેન્સને અભિનેત્રીની દરેક અદા પસંદ આવે છે

Published by: gujarati.abplive.com

(All Photo Instagram)

Published by: gujarati.abplive.com