સાઉથ એક્ટ્રેસ શ્રદ્ધા દાસે ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે

શ્રદ્ધા દાસે સ્કીન કલરના બોડીકોનમાં સુંદર પોઝ આપ્યા છે

ફેન્સ તેના કાતિલ અંદાજ પર ફિદા થયા

સાઉથ એક્ટ્રેસ શ્રદ્ધા દાસ નવા લૂકમાં ખૂબ જ હોટ લાગી રહી છે

અભિનેત્રીએ નવા લૂકમાં હોટ ફિગરને ફ્લોન્ટ કર્યું

ફેન્સ તેના બોલ્ડ અંદાજના વખાણ કરી રહ્યા છે

કેમેરાની સામે શ્રદ્ધાએ અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા

શ્રદ્ધા બોડીકોન લૂકમાં ખૂબ જ હોટ લાગે છે

ગ્લેમરસ તસવીરોથી ચાહકોને દિવાના બનાવે છે

(તમામ તસવીરો શ્રદ્ધા દાસ-ઈન્સ્ટાગ્રામ)