સાક્ષી મલિકે ટ્રેડિશનલ લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે

પિંક આઉટફિટમાં સાક્ષી મલિક ખૂબ જ સુંદર લાગી રહી છે

ટ્રેડિશનલ લૂકમાં સાક્ષી મલિક ખૂબ જ સુંદર લાગી

કેમેરાની સામે સાક્ષીએ ઘણા પોઝ આપ્યા છે

ચાહકો સાક્ષી મલિકના લૂકના વખાણ કરી રહ્યા છે

સાક્ષી મલિક જાણીતી એક્ટ્રેસ અને મોડલ છે

સાક્ષી મલિક તેની ફિટનેસ માટે જાણીતી છે

સાક્ષી મલિકની આ તસવીરો વાયરલ થઈ છે

કેમેરાની સામે ગ્લેેમરસ પોઝ આપતી જોવા મળી સાક્ષી મલિક

(તમામ તસવીરો સાક્ષી મલિક-ઈન્સ્ટાગ્રામ)