બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોયે હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે



આ તસવીરોમાં તે બ્લૂ બિકીનીમાં ખૂબ જ હોટ લાગી રહી છે.



દરિયા કિનારે ઉભા રહીને મૌનીએ ઘણા પોઝ આપ્યા હતા



મૌનીની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે



મૌની રોયે બિકિનીમાં બોલ્ડ પોઝ આપ્યા હતા



મૌની રોયે 27 જાન્યુઆરી 2022ના રોજ બિઝનેસમેન સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કર્યા હતા



બંનેએ બંગાળી અને મલયાલી રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા



મૌની છેલ્લે રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ 'બ્રહ્માસ્ત્રઃ પાર્ટ 1'માં જોવા મળી હતી.



આ સિવાય 'ધ વર્જિન ટ્રી'નું શૂટિંગ હજુ ચાલી રહ્યું છે.



All Photo Credit: Instagram