મૌની રોયે ટીવીથી બોલિવૂડ સુધીની સફર કરી છે અભિનેત્રી મૌની રોય આજકાલ તેના ગ્લેમરસ લુક માટે જાણીતી છે હાલમાં જ તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે તસવીરોમાં તે બ્લેક સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે મૌની રોયનો બ્લેક સાડીમાં ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો છે મૌનીએ હળવા મેકઅપ સાથે તેના વાળ ખુલ્લા રાખ્યા છે કપાળ પર કાળી બિંદી તેના લૂકને વધુ સુંદર બનાવે છે બેકલેસ બ્લેક બ્લાઉઝમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે તેણે કેમેરા સામે ઘણા સેક્સી પોઝ આપ્યા છે