એક્ટ્રેસ મૌની રોય પોતાના દરેક લુકથી ફેન્સને દિવાના બનાવે છે

અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે

મૌની રોય ફરી એકવાર પોતાના ગોર્જિયસ અંદાજને કારણે ચર્ચામાં આવી છે

આ તસવીરોમાં મૌની ખૂબ જ કિલર પોઝ આપતી જોવા મળે છે.

મૌની રોય સાડીમાં અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે

જેના પર ફેન્સ તરફથી જબરદસ્ત રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે.

મૌની રોય તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

મૌની રોયની આ તસવીરો ખુબ વાયરલ થઈ રહી છે.

મૌની રોય સાડીમાં ખૂબ જ શાનદાર લાગી રહી છે.

 (All Photo Instagram)