નાયરા બેનર્જીને ટીવીની બોલ્ડનેસ ક્વીન કહેવામાં આવે છે

નાયરા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

તે ફેન્સ સાથે કનેક્ટ રહેવાનો કોઈ મોકો છોડતી નથી

ઈન્સ્ટાગ્રામ પર તેના 6.3 મિલિયન ફોલોઅર્સ છે

હિન્દી ટેલિવિઝન ઉપરાંત દક્ષિણમાં પણ કામ કરે છે

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરોમાં અભિનેત્રી ટ્રાન્સપરન્ટ લુકમાં જોવા મળી રહી છે

ફેન્સને અભિનેત્રીનો બોલ્ડ લુક ખુબ પસંદ આવી રહ્યો છે

ફેન્સ કોમેન્ટ બોક્સમાં પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે

(All Photo Instagram)