મૌની રોય અને દિશા પટનની ક્લોઝ ફ્રેન્ડ છે



બન્ને ઘણીવાર સાથે મસ્તી કરતી જોવા મળી છે



તાજેતરમાં બન્ને અભિનેત્રીની કેટલીક તસવીરો સામેે આવી છે



આ તસવીરોમાં બન્ને ગ્લેમરસ અંદાજમાં જોના મળી રહી છે



કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રીઓ



ફેન્સને અભિનેત્રીનો દરેક લુક પસંદ આવે છે



ફેન્સ સાથે કનેક્ટ રહેવાનો કોઈ મોકો છોડતી નથી બન્ને અભિનેત્રીઓ



આજે દિશા પોતાનો જન્મ દિવસ ઉજવી રહી છે



તસવીરોમાં હોટ લાગી રહી છે બર્થડે ગર્લ



(All Photos-Instagram)