પૂજા બત્રા બોલિવૂડની જાણીતી અભિનેત્રી છે



તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



પૂજાએ અનિલ કૂપરની ફિલ્મ વિરાસતથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું



તેણે વર્ષ 2002માં ડોક્ટર સોનૂ આહલુવાલ સાથે લગ્ન કર્યા હતા



પરંતુ 2010માં છૂટાછેડા થઈ ગયા હતા



ત્યાર બાદ પૂજાએ નવાબ શાહ સાથે લગ્ન કર્યા હતા



તાજેતરમાં પૂજાએ કેટલીક તસવીરો શેર કરી છે



આ તસવીરોમાં પૂજા ગ્લેમરસ લાગી રહી છે



ફેન્સને અભિનેત્રીનો લુક ખુબ પસંદ આવી રહ્યો છે



(All Photo Instagram)