એક્ટ્રેસ મૌની રોય પોતાના દરેક લુકથી ફેન્સને દિવાના બનાવે છે

અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે

મૌની રોય ફરી એકવાર પોતાના બોલ્ડ અંદાજને કારણે ચર્ચામાં આવી છે.

આ તસવીરોમાં મૌની ખૂબ જ કિલર પોઝ આપતી જોવા મળે છે.

આ તસવીરોમાં મૌની રોય પિંક સાડીમાં પોઝ આપી રહી છે

જેના પર ફેન્સ તરફથી જબરદસ્ત રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે

મૌની રોય તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

મૌની રોયની આ તસવીરો ખુબ વાયરલ થઈ રહી છે.

કેમેેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી

(All Photo Instagram)