મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

ફેન્સ તેને બબીતાજીના નામથી ઓળખે છે

અભિનેત્રી તેની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે

હાલમાં મુનમુન દત્તા તેની લેટેસ્ટ તસવીરોને કારણે ચર્ચામાં છે

આ તસવીરોમાં અભિનેત્રી ગ્લેમરસ લાગી રહી છે

ફેન્સ તેના પર ખુબ કોમેન્ટ કરી રહ્યા છે

બબીતાજી પોતાની ગ્લેમરસ સ્ટાઈલથી ચાહકોને દિવાના બનાવે છે

મુનમુન દત્તા તેના ફેન્સ માટે અવારનવાર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે

મુનમુન દત્તાના ફેન્સ આ તસવીરને જોરદાર શેર કરી રહ્યા છે.

(All Photo Instagram)