તારક મહેતા ફેમ મુનમુન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

Published by: gujarati.abplive.com

મુનમુન દત્તા ભારતીય ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી છે,

Published by: gujarati.abplive.com

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોથી તેને ઓળખ મળી

Published by: gujarati.abplive.com

તે 'બબીતા જી'ના પાત્રથી ઘર-ઘરમાં લોકપ્રિય બની છે.

Published by: gujarati.abplive.com

મુનમુન મોડેલિંગથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

Published by: gujarati.abplive.com

તેમણે હિન્દી ફિલ્મ 'મુંબઈ એક્સપ્રેસ' (2005) અને 'હોલિડે' (2006)માં પણ કામ કર્યું છે.

Published by: gujarati.abplive.com

તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

Published by: gujarati.abplive.com

મુનમુન ટ્રાવેલિંગ અને ફેશન માટે જાણીતી છે, અને તેમના લુક હંમેશા ચર્ચામાં રહે છે.

Published by: gujarati.abplive.com

આ તસવીરોમાં અભિનેત્રી ગ્લેમરસ લાગી રહી છે

Published by: gujarati.abplive.com

(All Photo Instagram)

Published by: gujarati.abplive.com