એક્ટ્રેસ સાક્ષી મલિક તેના ગ્લેમરસ અંદાજને લઈ ચર્ચામાં રહે છે

અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર સ્ટાઈલિશ લૂકમાં તસવીરો શેર કરી છે

એક્ટ્રેસ સાક્ષી મલિકનું નવું ફોટોશૂટ વાયરલ થયું છે

સ્લિટ કટ ડ્રેસમાં સાક્ષી ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી

સાક્ષી મલિકે નવા લૂકમાં બોલ્ડ ફિગર ફ્લોન્ટ કર્યું છે

સાક્ષી મલિકનો ગ્લેમરસ અંદાજ ફેન્સને પસંદ આવ્યો છે

સાક્ષી મલિક જાણીતી બોલીવૂડ એક્ટ્રેસ છે

સાક્ષી તેના બોલ્ડ અંદાજને લઈ ચર્ચામાં રહે છે

ઈન્સ્ટાગ્રામ પર સાક્ષીના લાખો ફોલોઅર્સ છે

(તમામ તસવીરો સાક્ષી મલિક-ઈન્સ્ટાગ્રામ )