નમ્રતા મલ્લાને આજે કોઈ ખાસ ઓળખની જરૂર નથી.

Published by: gujarati.abplive.com

તેણે માત્ર ભોજપુરીમાં જ નહીં પરંતુ સાઉથમાં પણ કિલર સ્ટાઈલ બતાવી છે

Published by: gujarati.abplive.com

નમ્રતાએ સાઉથની ફિલ્મોના ગીતોમાં પણ જબરદસ્ત પરફોર્મન્સ આપ્યું છે.

Published by: gujarati.abplive.com

નમ્રતા મલ્લા સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે

Published by: gujarati.abplive.com

 તે દરરોજ તેના ડાન્સ વીડિયો અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે

Published by: gujarati.abplive.com

હાલમાં નમ્રતાએ કેટલીક તસવીરો શેર કરી છે

Published by: gujarati.abplive.com

આ તસવીરોમાં નમ્રતા વ્હાઈટ સાડીમાં જોવા મળી રહી છે

Published by: gujarati.abplive.com

આ તસવીરોમાં નમ્રતા મલ્લા ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.

Published by: gujarati.abplive.com

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે નમ્રતા

Published by: gujarati.abplive.com

(All Photo Instagram)

Published by: gujarati.abplive.com